"supervisor" ke liye results neeche diye gaye hain.
Search Results-Latest Jobs
K
Karigar Zone
Verified user
Ahmedabad
·1 week ago
અમદાવાદ (સાણંદ) : રોડ સાફ-સફાઈના કામ માટે ૧૦ સફાઈ કામદારો અને ૧ સુપરવાઈઝરની તાત્કાલિક જરૂર છે.
अहमदाबाद (साणंद) : रोड साफ-सफाई के काम के लिए १० सफाई कर्मचारी और १ सुपरवाइजर चाहिए।
Ahmedabad (Sanand) : 10 Cleaning workers and 1 Supervisor required for road cleaning work.
➡️ કામની વિગત: સાણંદ એરિયામાં માત્ર સાડા ચાર કલાક (૪.૫ કલાક) રોડ સાફ-સફાઈનું કામ કરવા માટે ૧૦ માણસોની જરૂર છે. આ ઉપરાંત આ ૧૦ લોકો પાસે વ્યવસ્થિત કામ કરાવી શકે અને તેમને સંભાળી શકે તેવા ૧ સુપરવાઈઝરની પણ જરૂર છે.
➡️ સમય: સવારે ૦૭:૦૦ થી ૧૧:૩૦ (માત્ર ૪.૫ કલાકની નોકરી, કામ પૂરું કરીને છૂટા)
➡️ માસિક પગાર: સફાઈ કામદારો માટે ₹૮,૦૦૦ (સુપરવાઈઝરનો પગાર અલગથી લાયકાત મુજબ નક્કી થશે)
➡️ સરનામું: સાણંદ, અમદાવાદ :
➡️ Post Date: 150626
રાજકોટ : કન્સ્ટ્રક્શન સાઇટ માટે અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
राजकोट : कंस्ट्रक्शन साइट के लिए अनुभवी सुपरवाइजर चाहिए।
Rajkot : Experienced Supervisor required for building construction work.
➡️ કામની વિગત: મકાન/બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનનું કામ સંભાળી શકે તેવા અનુભવી સુપરવાઇઝરની જરૂર છે.
➡️ કંપની/માલિકનું નામ: મેહુલ પટેલ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 130626
રાજકોટ : લેડીઝ કેન્ટીન સુપરવાઇઝરની જરૂર છે.
राजकोट : लेडीज कैंटीन सुपरवाइजर की जरूरत है।
Rajkot : Ladies canteen supervisor required.
➡️ કામની વિગત: લેડીઝ કેન્ટીન સુપરવાઇઝરની જરૂર છે.
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી Rs. 16000 પ્રતિ મહિનો
➡️ સરનામું: રાજકોટ
➡️ અન્ય વિગત: રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવશે. ફક્ત લેડીઝ જ ફોન કરે, ટાઈમપાસ માટે ફોન ન કરવો.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 100626
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए अनुभवी सुपरवाइजर चाहिए।
Ahmedabad : Interior Site Supervisor required with 5 years of experience.
➡️ લાયકાત/અનુભવ: ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે ૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080626
નડિયાદ: મંડપ ડેકોરેશન માટે કારીગર અને સુપરવાઈઝર જોઈએ છે.
नडियाद: मंडप डेकोरेशन के लिए Karigar और सुपरवाइजर चाहिए।
Nadiad: Karigar and supervisor required for mandap decoration.
➡️ કામની વિગત: મંડપ ડેકોરેશન
➡️ માણસો સંખ્યા: કારીગર અને સુપરવાઈઝર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 090326
રાજકોટ (ભુનાવા) : ૨ પ્રોડક્શન સુપરવાઈઝર જોઈએ છે (પગાર ₹૧૫,૦૦૦ થી ₹૨૦,૦૦૦).
राजकोट (भुनावा) : २ प्रोडक्शन सुपरवाइजर चाहिए (वेतन ₹१५,००० से ₹२०,०००)।
Bhunava (Rajkot) : 2 Production Supervisors required (Salary ₹15,000 to ₹20,000, 1 year experience, Bus facility available from Rajkot).
➡️ કુલ જગ્યા: ૦૨ (બે)
➡️ અનુભવ: ઉત્પાદન (Production) લાઇનનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી છે.
➡️ ખાસ સુવિધા: રાજકોટથી સાઇટ પર આવવા-જવા માટે કંપની તરફથી બસ સુવિધા આપવામાં આવશે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: ભુનાવા, રાજકોટ :
➡️ Post Date: 160626
રાજકોટ : પેકિંગ સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट : पेकिंग सुपरवाइजर की जरूरत है।
Rajkot : Packing supervisor required.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવાઈઝર તરીકે કામ કરવાનું છે
➡️ પગાર/હાજરી: Rs. 14000 To 15000
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 060526
રાજકોટ: પેકિંગ કામ માટે સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट: पैकिंग काम के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot: Supervisor required for packing work.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવિઝન
➡️ પગાર: ₹૧૪,૦૦૦ થી ₹૧૫,૦૦૦
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
રાજકોટ: શાપરમાં પેકેજિંગના કારખાના માટે સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट: शापर में पैकेजिंग के कारखाने के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot: Supervisor required for packaging factory in Shapar.
➡️ કામની વિગત: સુપરવાઈઝર (૩ થી ૪ ભણેલા માણસો)
➡️ કામનો સમય: સવારે 8.30 થી સાંજે 7.00
➡️ Post Date: 130426
રાજકોટ: શાપરમાં પેકિંગ ડિસ્પેચ માટે માણસો અને સુપરવાઈઝર જોઈએ છે.
राजकोट: शापर में पैकिंग डिस्पैच के लिए मैन और सुपरवाइजर चाहिए।
Rajkot: Men for packing dispatch and supervisor required at Shapar.
➡️ કામની વિગત: વર્ક ડિસ્પેચ અને પેકિંગ
➡️ માણસો સંખ્યા: 6 (મેલ), 1 (સુપરવાઈઝર)
➡️ સરનામું: શાપર, રાજકોટ
➡️ Post Date: 210326
ખીરસરા: મોલ્ડિંગ અને પાઇપ પ્લાન્ટ માટે સુપરવાઇઝર જોઈએ છે.
खिरसरा: मोल्डिंग और पाइप प्लांट के लिए सुपरवाइजर चाहिए।
Khirashra: Supervisor required for moulding and pipe plant.
➡️ કામની વિગત: મોલ્ડિંગ અને પાઇપ પ્લાન્ટ સુપરવાઇઝર
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ સરનામું: ખીરસરા, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 130326
રાજકોટ : પેકિંગ સુપરવાઈઝર માટે માણસ જોઈએ છે.
राजकोट : पैकिंग सुपरवाइजर के लिए व्यक्ति की जरूरत है।
Rajkot : Man required for packing supervisor.
➡️ કામની વિગત: પેકિંગ વિભાગમાં સુપરવાઈઝર તરીકે કામ કરવાનું રહેશે
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240226
રાજકોટ : સુપરવાઈઝર અને ફિટિંગ કામ માટે માણસો જોઈએ છે.
राजकोट : सुपरवाइजर और फिटिंग काम के लिए व्यक्तियों की जरूरत है।
Rajkot : Men required for supervisor and fitting work.
➡️ કામની વિગત: સુપરવાઈઝર અને ફિટિંગનું કામ કરવાનું રહેશે
➡️ માણસો સંખ્યા: 10 (લેડીઝ અને જેન્ટ્સ)
➡️ Post Date: 230226
Factory work detail: Melting supervisor
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
Area: Ravki
City: Rajkot
Extra details: Day shift only, accommodation provided by company, salary as per interview.
➡️ Post Date: 230226
શાપર વેરાવળ : પ્રોડક્શન સુપરવાઈઝરની જરૂર છે.
शापर वेरावळ : प्रोडक्शन सुपरवाइजर की जरूरत है।
Shapar Veraval : Man required for production supervisor.
➡️ કામની વિગત: પ્રોડક્શન સુપરવાઈઝર તરીકે કામ કરવાનું રહેશે
➡️ માણસો સંખ્યા: 2
➡️ જરૂરી અનુભવ: 1 વર્ષ
➡️ પગાર/હાજરી: Rs. 14000 થી Rs. 25000
➡️ સરનામું: શાપર વેરાવળ, રાજકોટ
➡️ અન્ય વિગત: રાજકોટથી વાહન સુવિધા આપવામાં આવશે
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 190226
રાજકોટ : ફિટિંગ, પાવર પ્રેસ કામ અને સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट : फिटिंग, पावर प्रेस काम और सुपरवाइजर की जरूरत है।
Rajkot : Fitting, Power press work and supervisor required.
➡️ કામની વિગત: ફિટિંગ, પાવર પ્રેસનું કામ અને પ્રોડક્શન સુપરવાઈઝર તરીકે કામ
➡️ સરનામું: રાજકોટ
શાપર : સુપરવાઈઝર માટે માણસ જોઈએ છે.
शापर : सुपरवाइजर के लिए आदमी की जरूरत है।
Shapar : Person required for supervisor.
➡️ કામની વિગત: સુપરવાઈઝર
➡️ પગાર/હાજરી: Rs. 16000 CTC
➡️ કામનો સમય: સવારે 8 થી રાત્રે 8
➡️ સરનામું: શાપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
અમદાવાદ: બ્રેકશૂ મેન્યુફેક્ચરિંગ કંપની માટે સુપરવાઈઝર જોઈએ છે.
अहमदाबाद: ब्रेकशू मैन्युफैक्चरिंग कंपनी के लिए सुपरवाइजर की जरूरत है।
Ahmedabad: Supervisor required for brakeshoe manufacturing company.
➡️ કામ વિગત: સુપરવાઈઝર
➡️ ઉંમર: 12 પાસ
➡️ જરૂરી અનુભવ: કોઈ પણ કંપનીમાં 1 વર્ષનો અનુભવ
➡️ પગાર/હાજરી: Rs. 15000
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
શાપર: રોબોટિક્સ વિભાગ માટે સુપરવાઈઝર જોઈએ છે
शापर: रोबोटिक्स विभाग के लिए सुपरवाइजर चाहिए
Shapar: Supervisor required for Robotics Department
➡️ કામ ની વધુ વિગત: સુપરવાઈઝર (રોબોટિક્સ વિભાગ)
➡️ પગાર/હાજરી: Rs. 16000
➡️ કામનો સમય: 8 થી 8
➡️ સરનામું: શાપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ: પ્રોડક્શન સુપરવાઈઝર જોઈએ છે
राजकोट: प्रोडक्शन सुपरवाइजर चाहिए
Rajkot: Production Supervisor required
➡️ માણસો સંખ્યા: 2
➡️ જરૂરી અનુભવ: 6 મહિનાનો અનુભવ જરૂરી
➡️ પગાર/હાજરી: મહિને પગાર ઉપર
➡️ અન્ય વિગત: રાજકોટ થી બસ સુવિધા આપવામાં આવશે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ: ભઠ્ઠી ખાતા માટે સુપરવાઇઝરની જરૂર છે.
राजकोट: भट्टी विभाग के लिए सुपरवाइजर की ज़रूरत है।
Rajkot: Supervisor is needed for bhatti department.
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ કોન્ટેક્ટ: 9924157479
અમદાવાદ - ગાંધીનગર : સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટ માટે સુપરવાઈઝર અને એન્જિનિયર્સ જોઈએ છે.
अहमदाबाद - गांधीनगर : सिविल कंस्ट्रक्शन साइट के लिए सुपरवाइजर और इंजीनियर चाहिए।
Ahmedabad - Gandhinagar : Hardworking and experienced Civil Construction Supervisors and Engineers required on monthly salary.
➡️ કામની વિગત: અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટો પર રહીને કામને સુચારૂ રૂપે સંભાળી શકે અને પૂરૂ કરાવી શકે તેવા મહેનતુ તથા અનુભવી સિવિલ સુપરવાઈઝર અને સિવિલ એન્જિનિયરોની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: અમદાવાદ અને ગાંધીનગર :
➡️ Post Date: 160626
રાજકોટ : કન્સ્ટ્રક્શન સાઇટ માટે અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
राजकोट : कंस्ट्रक्शन साइट के लिए अनुभवी सुपरवाइजर चाहिए।
Rajkot : Experienced Supervisor required for building construction work.
➡️ કામની વિગત: મકાન/બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનનું કામ સંભાળી શકે તેવા અનુભવી સુપરવાઇઝરની જરૂર છે.
➡️ કંપની/માલિકનું નામ: મેહુલ પટેલ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 130626
રાજકોટ: ચણતર અને પ્લાસ્ટર કામ માટે સુપરવાઇઝર જોઈએ છે.
राजकोट: चिनाई और प्लास्टर काम के लिए सुपरवाइजर चाहिए।
Rajkot: Supervisor required for masonry and plaster work.
➡️ કામની વિગત: સુપરવાઇઝર (ચણતર-પ્લાસ્ટર કામ)
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 150326
અમદાવાદ - ગાંધીનગર : સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટ માટે સુપરવાઈઝર અને એન્જિનિયર્સ જોઈએ છે.
अहमदाबाद - गांधीनगर : सिविल कंस्ट्रक्शन साइट के लिए सुपरवाइजर और इंजीनियर चाहिए।
Ahmedabad - Gandhinagar : Hardworking and experienced Civil Construction Supervisors and Engineers required on monthly salary.
➡️ કામની વિગત: અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટો પર રહીને કામને સુચારૂ રૂપે સંભાળી શકે અને પૂરૂ કરાવી શકે તેવા મહેનતુ તથા અનુભવી સિવિલ સુપરવાઈઝર અને સિવિલ એન્જિનિયરોની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: અમદાવાદ અને ગાંધીનગર :
➡️ Post Date: 160626
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે સુપરવાઈઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए सुपरवाइजर चाहिए।
Ahmedabad : Supervisor required for an interior site.
➡️ કામની વિગત: અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની સાઇટ પર કારીગરો પાસે વ્યવસ્થિત કામ કરાવી શકે અને સાઇટ સંભાળી શકે તેવા અનુભવી સુપરવાઈઝરની જરૂર છે.
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 150626
અમદાવાદ (વૈષ્ણોદેવી સર્કલ) : અદાણી શાંતિગ્રામ પ્રોજેક્ટ માટે સિક્યોરિટી ગાર્ડ અને સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद (वैष्णोदेवी सर्कल) : अडानी शांतिग्राम प्रोजेक्ट के लिए सिक्योरिटी गार्ड और सुपरवाइजर चाहिए।
Ahmedabad : Security Guards and Supervisors required for Adani Shantigram.
➡️ પગાર ધોરણ:
સિક્યોરિટી ગાર્ડ પગાર: ₹૧૭,૦૦૦ પ્રતિ મહિનો
સિક્યોરિટી સુપરવાઇઝર પગાર: ₹૨૧,૦૦૦ પ્રતિ મહિનો
➡️ લાયકાત/સ્કિલ: રજીસ્ટરમાં અંગ્રેજીમાં નામ એન્ટ્રી (Basic English) કરતા આવડવું જોઈએ. કોઈ પણ પ્રકારનો જોઈનિંગ ચાર્જ નથી.
➡️ કોલનો સમય: બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ની વચ્ચે જ કરવો.
➡️ સરનામું: અદાણી શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદ :
➡️ Post Date: 050626
અમદાવાદ : ઇન્ટિરિયર સાઇટ માટે સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद : इंटीरियर साइट के लिए सुपरवाइजर चाहिए।
Ahmedabad : Supervisor required for interior site.
➡️ કામની વિગત: ઇન્ટિરિયર સાઇટ પર સુપરવાઇઝર તરીકે દેખરેખનું કામ કરવાનું રહેશે.
➡️ જરૂરી અનુભવ: ૫ વર્ષનો અનુભવ (5 years experience)
➡️ Post Date: 250526
જામનગર : જામનગરમાં 10 પાસ સિક્યોરિટી ગાર્ડ અથવા સુપરવાઇઝર જોઈએ છે.
जामनगर : जामनगर में 10 पास सिक्योरिटी गार्ड या सुपरवाइजर चाहिए।
Jamnagar : Security guard or supervisor required on monthly salary in Jamnagar.
➡️ Job Code: 180544
➡️ કામની વિગત: કંપની કે સાઇટ પર સિક્યોરિટી ગાર્ડ અથવા સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: 10 Pass
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી વધુ પગાર (Payment above 15000)
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6 (Afternoon 4-6)
➡️ Post Date: 180526
અમદાવાદ: ઇન્ટિરિયર સાઇટ માટે 5 વર્ષના અનુભવી સુપરવાઇઝર જોઈએ છે.
अहमदाबाद: इंटीरियर साइट के लिए 5 साल के अनुभवी सुपरवाइजर चाहिए।
Ahmedabad: Supervisor with 5 years of experience is required for interior site.
➡️ Job Code: 130522
➡️ કામની વિગત: ઇન્ટિરિયર સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે.
➡️ જરૂરી અનુભવ: 5 વર્ષ
➡️ Post Date: 130526
રાજકોટ : ફર્નિચર ફેક્ટરી માટે સુપરવાઈઝર જોઈએ છે.
राजकोट : फर्नीचर फैक्ट्री के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot : Supervisor required for furniture factory.
➡️ કામની વિગત: ફર્નિચર ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ
➡️ કંપની નામ: J K Furniture
➡️ સરનામું: R K ઝોન-૬, કુચિયાદડ, કુવાડવા GIDC પાસે, રાજકોટ
➡️ Post Date: 050526
જામનગર: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝરની જરૂર છે.
जामनगर: सिक्योरिटी गार्ड और सुपरवाइजर की जरूरत है।
Jamnagar: Security guard and supervisor required.
➡️ કામની વિગત: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝર
➡️ પગાર/હાજરી: Rs. ૧૫,૦૦૦ થી વધુ (મહીને પગાર ઉપર)
➡️ ઉંમર: ૧૦ પાસ
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: બપોરે ૪-૬ અથવા સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
શાપર: મેન્ટેનન્સ સુપરવાઈઝરની જરૂર છે.
शापर: मेंटेनेंस सुपरवाइजर की जरूरत है।
Shapar: Maintenance Supervisor required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને તમામ મેન્ટેનન્સ કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: શાપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240426
લોઠડા (રાજકોટ): સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટની અર્જન્ટ જરૂર છે.
लोठडा (राजकोट): सुपरवाइजर और अकाउंटेंट की तत्काल जरूरत है।
Lothda (Rajkot): Urgent requirement for supervisor and accountant.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવાઈઝર, પેઈન્ટશોપ/કોરશોપ સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટ
➡️ સરનામું: લોઠડા, રાજકોટ
➡️ Post Date: 200426
Find latest Karigar Zone posts by work type or city, including Rajkot, Surat, Ahmedabad, Vadodara, Delhi, Pune, Hyderabad, Indore, Nashik and more.
Disclaimer
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.