રાજકોટ : લેથ ડ્રીલ (મેન્યુઅલ લેથ/ડ્રિલ મશીન) ના કારીગરોની હાજરી ઉપર જરૂર છે.
राजकोट : लेथ ड्रिल (मैनुअल लेथ/ड्रिल मशीन) के कारीगरों की हाजिरी पर जरूरत है.
Rajkot : Manual Lathe/Drill Machine operators required on daily wages.
➡️ કામની વિગત: રાજકોટમાં મશીન ટૂલ્સ/એન્જિનિયરિંગ વર્કશોપ માટે લેથ અને ડ્રિલ મશીન ચલાવી શકે તેવા કારીગરોની હાજરી (રોજડી) થી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 260626
સુરત (પાંડેસરા) : મેન્યુઅલ લેથ, CNC અને VMC ઓપરેટર તેમજ પ્રોગ્રામર માટે ભરતી ચાલુ છે.
सूरत (पांडेसरा) : मैनुअल लेथ, CNC और वीएमसी ऑपरेटर तथा प्रोग्रामर के लिए भर्ती चालू है।
Surat (Pandesara) : Recruitment open for Manual Lathe, CNC and VMC Operators and Programmers.
➡️ Job Code: 080509
➡️ કંપનીનું નામ: SAMARTH PRECISION ENGINEERING
➡️ કામની વિગત: કંપનીમાં મેન્યુઅલ લેથ મશીન ઓપરેટર, CNC ટર્નિંગ પ્રોગ્રામર કમ ઓપરેટર અને VMC મશીન પ્રોગ્રામર કમ ઓપરેટરની તાત્કાલિક જરૂર છે. પ્રિસિઝન (Precision) કામનું જ્ઞાન ધરાવતા અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
➡️ જોબ ટાઇમ: ફૂલ-ટાઈમ
➡️ પગાર: ઇન્ડસ્ટ્રીના ધોરણો મુજબ ઉત્તમ પગાર (અનુભવના આધારે)
➡️ સરનામું: ૧૧/૯, જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ, પાંડેસરા, સુરત :
➡️ Post Date: 250626
અમદાવાદ : વટવા GIDC માં લેથ મશીન ઓપરેટરની હાજરી ઉપર જરૂર છે.
अहमदाबाद : वटवा जीआईडीसी में लेथ मशीन ऑपरेटर की हाजिरी पर जरूरत है।
Ahmedabad : Lathe machine operator required on daily wages in Vatva GIDC.
➡️ કામની વિગત: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ડ્રોઈંગ (નકશા) જોઈને કામ કરી શકે તેવા લેથ મશીન ઓપરેટરની હાજરીથી જરૂર છે.
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ સરનામું: વટવા GIDC, અમદાવાદ :
➡️ Post Date: 170626
રાજકોટ : રાજકોટમાં મોટરબોડી ટર્નિંગ અને ડ્રિલિંગના કામ માટે રોજ ઉપર લેથ મશીન ઓપરેટર કારીગર જોઈએ છે.
राजकोट : राजकोट में मोटरबॉडी टर्निंग और ड्रिलिंग के काम के लिए दैनिक मजदूरी पर लेथ मशीन ऑपरेटर कारीगर चाहिए।
Rajkot : Lathe machine operator karigar required on daily wage for motorbody turning and drilling in Rajkot.
➡️ કામની વિગત: લેથ મશીન પર મોટરબોડી ટર્નિંગ અને ડ્રિલિંગનું કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: કારીગર રોજ ઉપર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 250526
રાજકોટ (વાવડી) : લેથ મશીન પર મોટરબોડી ટર્નિંગના કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट (वावडी) : लेथ मशीन पर मोटरबॉडी टर्निंग के काम के लिए कारीगर चाहिए।
Rajkot (Vavdi) : Karigar required for motorbody turning on lathe machine.
➡️ કામની વિગત: લેથ મશીન પર મોટરબોડી ટર્નિંગનું કામ કરવાનું રહેશે.
➡️ સરનામું: વાવડી, રાજકોટ
➡️ Post Date: 230526
રાજકોટ : રાજકોટમાં લેથ કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : राजकोट में लेथ काम के लिए加रीगर चाहिए।
Rajkot : Karigar required for lathe work in Rajkot.
➡️ કામની વિગત: લેથ મશીન પર કામ કરવાનું રહેશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 230526
રાજકોટ : રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મહિને પગારથી લેથ મશીન અને ઓટોમેશનના કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : राजकोट में वावडी इंडस्ट्रियल एरिया में मासिक वेतन पर लेथ मशीन और ऑटोमेशन के काम के लिए कारीगर चाहिए।
Rajkot : Karigar required on monthly salary for lathe machine and automation work in Vavdi industrial, Rajkot.
➡️ કામની વિગત: લેથ મશીન ચલાવવાનું તથા ઓટોમેશનનું કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: મહિને પગાર ઉપર
➡️ સરનામું: વાવડી ઇન્ડસ્ટ્રિયલ, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 230526
રાજકોટ : રાજકોટમાં લેથ મશીન અને ડ્રિલિંગ કામ માટે રોજ ઉપર કારીગર જોઈએ છે.
राजकोट : राजकोट में लेथ मशीन और ड्रिलिंग काम के लिए दैनिक मजदूरी पर कारीगर चाहिए।
Rajkot : Karigar required on daily wage for lathe machine and drilling work in Rajkot.
➡️ Job Code: 180524
➡️ કામની વિગત: ડ્રિલિંગ અને લેથ મશીનરી પર કામ કરી શકે તેવા કારીગરની જરૂર છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: Drilling and Lathe Machinery
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી/રોજ ઉપર જોઈએ છે
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 180526
રાજકોટ: મેટોડામાં દિપેશ ઇન્ડસ્ટ્રીઝ માટે ઓફિસ સ્ટાફ, લેથ ઓપરેટર અને વેલ્ડર જોઈએ છે.
राजकोट: मटोडा में दिपेश इंडस्ट्रीज के लिए ऑफिस स्टाफ, लेथ ऑपरेटर और वेल्डर चाहिए।
Rajkot: Office staff, lathe operator and welder are required for Dipesh Industries at Metoda.
➡️ Job Code: 160508
➡️ કામની વિગત: ઓફિસ સ્ટાફ (1 ગર્લ, 1 બોય), લેથ મશીન ઓપરેટર અને વેલ્ડર તરીકે કામ કરવાનું છે.
➡️ કંપની નામ: DIPESH INDUSTRIES
➡️ સરનામું: મેટોડા, રાજકોટ
➡️ Post Date: 160526
અમદાવાદ: વટવા GIDC માં ડ્રોઈંગ મુજબ કામ કરી શકે તેવા લેથ મશીન ઓપરેટર જોઈએ છે.
अहमदाबाद: वटवा GIDC में ड्राइंग के अनुसार काम कर सके ऐसे लेथ मशीन ऑपरेटर चाहिए।
Ahmedabad: Lathe machine operator who can work according to drawing is required in Vatva GIDC.
➡️ Job Code: 130501
➡️ કામની વિગત: વટવા GIDC માં ડ્રોઈંગ મુજબ લેથ મશીન ઓપરેટરનું કામ છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: ડ્રોઈંગ ઉપર કામ કરતા આવડવું જોઈએ.
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ કામનો સમય: સવારે 10-12 (કોલ સમય)
➡️ સરનામું: વટવા GIDC, અમદાવાદ
➡️ Post Date: 130526
કેશોદ: કેશોદમાં લેથ મશીનના કારીગરોની જરૂર છે.
केशोद: केशोद में लेथ मशीन के कारीगरों की जरूरत है।
Keshod: Lathe machine karigars are needed in Keshod.
➡️ Job Code: 110536
➡️ કામની વિગત: લેથ મશીન કામ
➡️ સરનામું: કેશોદ
➡️ Post Date: 110526
સુરત: સુરતમાં મેન્યુઅલ લેથ, CNC અને VMC ઓપરેટર તેમજ પ્રોગ્રામર માટે ભરતી ચાલુ છે.
सूरत: सूरत में मैनुअल लेथ, CNC और VMC ऑपरेटर तथा प्रोग्रामर के लिए भर्ती चालू है।
Surat: Recruitment is open for Manual Lathe, CNC and VMC Operators and Programmers in Surat.
➡️ Job Code: 080509
➡️ કામની વિગત: મેન્યુઅલ લેથ મશીન ઓપરેટર, CNC ટર્નિંગ પ્રોગ્રામર કમ ઓપરેટર અને VMC મશીન પ્રોગ્રામર કમ ઓપરેટર
➡️ જરૂરી અનુભવ: અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે, પ્રિસિઝન કામનું જ્ઞાન હોવું જરૂરી
➡️ પગાર/હાજરી: Rs. ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ (અનુભવ મુજબ)
➡️ કામનો સમય: ફૂલ-ટાઈમ
➡️ કંપની નામ: SAMARTH PRECISION ENGINEERING
➡️ સરનામું: 11/9, જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ, પાંડેસરા, સુરત
➡️ અન્ય વિગત: તાત્કાલિક જોડાવાનું રહેશે, ગંભીર ઉમેદવારોએ જ સંપર્ક કરવો
➡️ Post Date: 080526
શાપર : લેથ ઓપરેટર, ફિટર, વેલ્ડર અને હેલ્પર જોઈએ છે.
शापर : लेथ ऑपरेटर, फिटर, वेल्डर और हेल्पर की जरूरत है।
Shapar : Lathe operator, fitter, welder and helper required.
➡️ કામની વિગત: લેથ મશીન, ફિટિંગ અને વેલ્ડિંગનું કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ અન્ય વિગત: રહેવાની સુવિધા ઉપલબ્ધ છે
➡️ સરનામું: સાપર, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 040526
રાજકોટ (શાપર): લેથ મશીન, ડ્રિલ અને હેલ્પ કરવા માટે હેલ્પરની જરૂર છે.
राजकोट (शापर): लेथ मशीन, ड्रिल और हेल्प करने के लिए हेल्पर की जरूरत है।
Rajkot (Shapar): Helper required for drill and lathe machine work.
➡️ કામની વિગત: લેથ મશીન, ડ્રિલિંગ અને હેલ્પ કરવાનું કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: શાપર, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300426
રાજકોટ: લેથ મશીન માટે માણસની જરૂર છે.
રાજકોટ: लेथ मशीन के लिए Man की जरूरत है।
Rajkot: Man required for lathe machine.
➡️ કામની વિગત: લેથ મશીનનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 180426
રાજકોટ: લેથ મશીન અને ડ્રીલ કામ માટે માણસો જોઈએ છે.
राजकोट: लेथ मशीन और ड्रिल काम के लिए मैन चाहिए।
Rajkot: Men required for lathe machine and drilling work.
➡️ કામની વિગત: 1) લેથ મશીન કારીગર (1) 2) ડ્રીલ કામ માટે માણસ (1)
➡️ સરનામું: શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ખોખડદળ પુલ પાસે, રાજકોટ
➡️ Post Date: 190326
રાજકોટ: આજી ડેમ નજીક હેલ્પર અથવા લેથના કારીગર જોઈએ છે.
राजकोट: आजी डैम के पास हेल्पर या लेथ के Karigar चाहिए।
Rajkot: Helper or lathe karigar required near Aji Dam.
➡️ કામની વિગત: હેલ્પર અથવા લેથ મશીન કારીગર
➡️ સરનામું: આજી ડેમ નજીક, રાજકોટ
➡️ Post Date: 160326
રાજકોટ: હાજી ડેમ પાસે ઓફિસ બોય અને લેથ મશીન માટે માણસો જોઈએ છે.
राजकोट: हाजी डेम के पास ऑफिस बॉय और लेथ मशीन के लिए मैन चाहिए।
Rajkot: Office boy and man for lathe machine required near Haji Dam.
➡️ કામની વિગત: ઓફિસ બોય, લેથ મશીન ઓપરેટર, મશીન ફિટિંગ
➡️ સરનામું: હાજી ડેમ પાછળ, રામવન પાસે
➡️ Post Date: 060326
અમદાવાદ : લેથ, ડ્રિલ અને સ્લોટિંગ માટે માણસ જોઈએ છે.
अहमदाबाद : लेथ, ड्रिल और स्लॉटिंग काम के लिए व्यक्ति चाहिए।
Ahmedabad : Man required for lathe, drill and slotting work.
➡️ કામની વિગત: લેથ મશીન, ડ્રિલ અને સ્લોટિંગનું કામ
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 020326
રાજકોટ : CNC/VMC, લેથ ઓપરેટર અને હેલ્પર જોઈએ છે.
राजकोट : CNC/VMC, लेथ ऑपरेटर और हेल्पर की जरूरत है।
Rajkot : Operator and helper required for CNC/VMC and Lathe.
➡️ કામની વિગત: CNC/VMC ઓપરેટર, લેથ ઓપરેટર, ડિબરિંગ ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરવાનું રહેશે
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: વાવડી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 270226
મોરબી : લેથ મશીન માટે કારીગર જોઈએ છે.
मोरबी : लेथ मशीन के लिए कारीगर की जरूरत है।
Morbi : Karigar required for lathe machine.
➡️ કામની વિગત: લેથ મશીન ઓપરેટ કરવાનું કામ કરવાનું રહેશે
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: મોરબી
➡️ Post Date: 250226
રાજકોટ : લેથ મશીન રીપેરીંગ માટે કારીગર જોઈએ છે.
राजकोट : लेथ मशीन रिपेयरिंग के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for lathe machine repairer.
➡️ કામની વિગત: લેથ મશીન રીપેર કરવાનું કામ રહેશે
➡️ Post Date: 230226
રાજકોટ : લેથ મશીનના કારીગરની જરૂર છે.
राजकोट : लेथ मशीन के कारीगर की जरूरत है।
Rajkot : Lathe karigar required.
➡️ કામની વિગત: લેથ મશીન કામ
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : લેથ મશીન ચલાવી શકે તેવા હેલ્પરની જરૂર છે.
राजकोट : लेथ मशीन चला सके ऐसे हेल्पर की जरूरत है।
Rajkot : Helper required who can operate lathe machine.
➡️ કામની વિગત: લેથ મશીન ઓપરેટિંગ અને અન્ય કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : લેથ મશીન મેન્યુફેક્ચરિંગ માટે ફિટર, ટર્નર અને ઓફિસ સ્ટાફ જોઈએ છે.
राजकोट : लेथ मशीन मैन्युफैक्चरिंग के लिए फिटर, टर्नर और ऑफिस स्टाफ की जरूरत है।
Rajkot : Fitter, Turner and Office staff required for lathe machine manufacturing.
➡️ કામની વિગત 1: લેથ મશીન ફિટિંગ માટે અનુભવી ફિટર
➡️ કામની વિગત 2: લેથ મશીન પાર્ટસ માટે અનુભવી ટર્નર
➡️ કામની વિગત 3: સોશિયલ મીડિયા, ઇન્ડિયામાર્ટ માર્કેટિંગ અને ટેલીકોલર
➡️ અન્ય વિગત: કારખાના અંદરના અને બહારના કામ માટે અનુભવી માણસો
➡️ સરનામું: રાજકોટ
રાજકોટ : લેથ ટર્નર કમ વેલ્ડર અને ફિટર જોઈએ છે.
राजकोट : लेथ टर्नर कम वेल्डर और फिटर की जरूरत है।
Rajkot : Lathe turner cum welder and fitters required.
➡️ કામની વિગત: લેથ ટર્નર, વેલ્ડર અને ફિટર
➡️ પગાર/હાજરી: રોજિંદા પગાર (daily wage) ઉપર
➡️ કોલનો સમય: આખો દિવસ
રાજકોટ : લેથ ચલાવી શકે તેવા હેલ્પર જોઈએ છે.
રાજકોટ : लेथ चला सके ऐसे हेल्पर की जरूरत है।
Rajkot : Karigar required for helper who can operate lathe.
➡️ કામની વિગત: લેથ મશીન હેલ્પર
➡️ પગાર/હાજરી: હેલ્પર હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : હેલ્પર, ઓપરેટર અને લેથ ઓપરેટર જોઈએ છે.
राजकोट : हेल्पर, ऑपरेटर और लेथ ऑपरेटर की जरूरत है।
Rajkot : Karigar required for helper, CNC/VMC operator and lathe operator.
➡️ કામની વિગત: હેલ્પર, CNC/VMC ઓપરેટર, લેથ ઓપરેટર
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: વાવડી ઈન્ડસ્ટ્રિયલ એરિયા, ગોંડલ રોડ, રાજકોટ
➡️ અન્ય વિગત: માત્ર દિવસ દરમિયાન જ કામ કરવાનું રહેશે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : વેલ્ડર, લેથ મશીન અને મશીન ફિટિંગ માટે કારીગર તેમજ ઓફિસ બોય જોઈએ છે.
राजकोट : वेल्डर, लेथ मशीन और मशीन फिटिंग के लिए कारीगर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot : Karigar required for welder, lathe machine, machine fitting and office boy.
➡️ કામની વિગત: વેલ્ડર, લેથ મશીન, મશીન ફિટિંગ અને ઓફિસ બોય
➡️ સરનામું: આજી ડેમ પાછળ, રામવણ પાસે, રાજકોટ
રાજકોટ : લેથ મશીનના કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : लेथ मशीन के काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for lathe work.
➡️ કામની વિગત: લેથ કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: વાવડી, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : લેથ મશીન માટે ટર્નર જોઈએ છે.
राजकोट : लेथ मशीन के लिए टर्नर की जरूरत है।
Rajkot : Turner required for lathe machine.
➡️ કામની વિગત: ટર્નર (લેથ મશીન)
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : લેથ મશીન ચલાવી શકે તેવા અનુભવી કારીગરો જોઈએ છે.
राजकोट : लेथ मशीन चला सके ऐसे अनुभवी कारीगरों की जरूरत है।
Rajkot : Experienced karigars required who can operate lathe machine.
➡️ કામની વિગત: લેથ મશીન ઓપરેટર
➡️ સરનામું: ઢેબર રોડ સાઉથ, જૂના જકાત નાકા પાસે, રાજકોટ
➡️ અન્ય વિગત: લેથ મશીન ચલાવી શકે તેવા માણસોની જરૂર છે
Find latest Karigar Zone posts by work type or city, including Rajkot, Surat, Ahmedabad, Vadodara, Delhi, Pune, Hyderabad, Indore, Nashik and more.
Disclaimer
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.