કતાર: ફ્રી રિક્રુટમેન્ટ માટે હેવી ડ્રાઈવરની જરૂર છે.
कतार: फ्री भर्ती के लिए हैवी ड्राइवर की जरूरत है।
Qatar: Heavy driver required for free recruitment.
➡️ કામની વિગત: હેવી ડ્રાઈવર
➡️ અન્ય વિગત: તમારું રિઝ્યુમ (Resume) વોટ્સએપ કરો
➡️ Post Date: 020526
दुबई : डिलीवरी ड्राइवर (2 व्हीलर) की जरूरत है।
Dubai : Delivery Driver (2 wheeler) required.
➡️ काम का विवरण: डिलीवरी ड्राइवर के रूप में काम करना होगा
➡️ आवश्यक योग्यता: ITI/Diploma धारक
➡️ वेतन: 1200-1800 AED (आकर्षक इंसेंटिव के साथ)
➡️ अन्य विवरण: फ्री भर्ती, WhatsApp પર 'Hi' લખી મોકલો
➡️ Post Date: 260226
સુરેન્દ્રનગર : એજેક્સ ફ્લોરી ડ્રાઈવર માટે કારીગર જોઈએ છે.
सुरेंद्रनगर : एजेक्स फ्लोरी ड्राइवर के लिए कारीगर की जरूरत है।
Surendranagar : Karigar required for Ajex Flori driver.
➡️ કામની વિગત: એજેક્સ ફ્લોરી મશીન ચલાવવાનું કામ કરવાનું રહેશે
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 210226
અમદાવાદ : કિયા ઓટોમેટિક ગાડી ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર છે.
अहमदाबाद : किया ऑटोमेटिक गाड़ी चलाने के लिए ड्राइवर की जरूरत है।
Ahmedabad : Driver required to drive a Kia automatic car.
➡️ કામની વિગત: સોમવાર તારીખ ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ અમદાવાદથી કિયા ઓટોમેટિક (Kia Automatic) કાર લઈને રાજકોટ જવા માટે અનુભવી ડ્રાઇવરની જરૂર છે.
➡️ નામ: નયન મહેતા
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 240626
રાજકોટ : લિમિટેડ કંપની માટે ડ્રાઇવરની જરૂર છે.
राजकोट : लिमिटेड कंपनी के लिए ड्राइवर की जरूरत है।
Rajkot : Driver required for a limited company.
➡️ કામની વિગત: રાજકોટમાં આવેલી લિમિટેડ કંપની (AIS Consumer Glass solution Ltd) માટે અનુભવી ડ્રાઇવરની જરૂર છે.
➡️ સમય: સવારે ૦૯:૩૦ થી સાંજના ૦૬:૩૦ સુધી
➡️ સરનામું: AIS Consumer Glass solution Ltd, રૂડા ટ્રાન્સપોર્ટ નગર, વી ટ્રાન્સપોર્ટ નગર પાછળ, સાત હનુમાન મંદિર નજીક, રાજકોટ-અમદાવાદ હાઇવે, રાજકોટ :
➡️ Post Date: 240626
રાજકોટ : મારુતિ સુપર કેરી ગાડી ચલાવવા માટે ડ્રાઈવર જોઈએ છે.
राजकोट : मारुति सुपर कैरी गाड़ी चलाने के लिए ड्राइवर चाहिए।
Rajkot : Driver required to drive Maruti Super Carry vehicle.
➡️ કામની વિગત: રાજકોટ શહેરમાં જ મારુતિ સુપર કેરી (Maruti Super Carry) લોડિંગ ગાડી ચલાવી શકે તેવા અનુભવી ડ્રાઈવરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટમાં જ ચલાવવાની છે :
➡️ Post Date: 180626
સુરત : અતુલ શક્તિ ટેમ્પો ડ્રાઈવર (Atul shakti tempo driver) જોઈએ છે.
सूरत : अतुल शक्ति टेम्पो ड्राइवर की जरूरत है।
Surat : Atul Shakti tempo driver required.
➡️ કામની વિગત: સુરત શહેરમાં અતુલ શક્તિ ટેમ્પો ચલાવી શકે અને સિટીની અંદર અલગ-અલગ જગ્યાએ માલ-સામાનની સફળતાપૂર્વક ડિલિવરી કરી શકે તેવા ડ્રાઈવરની જરૂર છે. જેમને સુરતના રસ્તાઓની સારી માહિતી હોય તેમણે સંપર્ક કરવો.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 140626
સુરત : ટ્રક ચલાવવા માટે ડ્રાઇવર જોઈએ છે.
सूरत : ट्रक चलाने के लिए ड्राइवर चाहिए।
Surat : Truck Driver required on monthly salary.
➡️ પગાર/હાજરી: માસિક વેતન (Monthly Salary) ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 060626
રાજકોટ : પાર્ટ ટાઇમ કામ માટે ડ્રાઇવર જોઈએ છે.
राजकोट : पार्ट टाइम काम के लिए ड्राइवर चाहिए।
Rajkot : Part-time Driver required for automatic car.
➡️ કામની વિગત: હોન્ડા સીટી (Honda City) ઓટોમેટિક ગાડી રાજકોટ સિટીમાં ઘરના કામ માટે ચલાવવાની રહેશે.
➡️ કામનો સમય: પાર્ટ ટાઇમ, સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી.
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 050626
સુરત (વરાછા) : સ્કૂલવાન ચલાવવા માટે ડ્રાઇવર જોઈએ છે.
सूरत (वराछा) : स्कूल वैन चलाने के लिए ड्राइवर चाहिए।
Surat (Varachha) : Driver required for School Van.
➡️ રજાઓ: રવિવાર તથા વાર-તહેવારની રજા રહેશે.
➡️ સરનામું: વરાછા એરિયા, સુરત :
➡️ Post Date: 030626
વડોદરા : વોટર પ્લાન્ટ માટે ડ્રાઇવર જોઈએ છે.
वडोदरा : वॉटर प्लांट के लिए ड्राइवर चाहिए।
Vadodara : Driver required for Water Plant.
➡️ પગાર/હાજરી: Rs. ૧૬,૦૦૦ મહિને પગાર
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 030626
સુરત (વરાછા) : સ્કૂલ વાન ચલાવવા માટે ડ્રાઇવર જોઈએ છે.
सूरत (वराछा) : स्कूल वैन चलाने के लिए ड्राइवर चाहिए।
Surat (Varachha) : Driver required for school van.
➡️ કામની વિગત: વરાછા એરિયામાં સ્કૂલ વાન ચલાવવાની રહેશે. રવિવારની અને વાર-તહેવારની રજા રહેશે.
➡️ Post Date: 260526
રાજકોટ : રાજકોટમાં બોલેરો ગાડી ચલાવી શકે તેવા ડ્રાઇવર જોઈએ છે.
राजकोट : राजकोट में बोलेरो गाड़ी चला सके ऐसे ड्राइवर चाहिए।
Rajkot : Driver required who can drive Bolero car in Rajkot.
➡️ કામની વિગત: બોલેરો ગાડી ચલાવવાનું ડ્રાઇવિંગ કામ કરવાનું રહેશે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: બોલેરો ગાડી ચલાવી શકે તેવા ડ્રાઈવર
➡️ Post Date: 220526
જેતપુર-વાંસજાળિયા: 10 ટનની ટ્રક ચલાવવા માટે અનુભવી ડ્રાઇવર જોઈએ છે.
जेतपुर-वांसजालिया: 10 टन का ट्रक चलाने के लिए अनुभवी ड्राइवर चाहिए।
Jetpur-Vansjaliya: Experienced driver is required to drive a 10-ton truck.
➡️ Job Code: 160543
➡️ કામની વિગત: 10 ટન ક્ષમતા વાળી ટ્રક ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર છે.
➡️ માણસો સંખ્યા: જેતલસરમાં 2 ડ્રાઇવર, વાંસજાળિયામાં 1 ડ્રાઇવર (તાત્કાલિક)
➡️ અન્ય વિગત: માત્ર 10 થી 15 કિલોમીટર આજુબાજુમાં રહેતા વ્યક્તિઓએ જ સંપર્ક કરવો.
➡️ સરનામું: જેતલસર (તા. જેતપુર) અને વાંસજાળિયા મુકામે
➡️ Post Date: 160526
ત્રમ્બા : બોલેરો માટે ડ્રાઈવર જોઈએ છે.
त्रम्बा : बोलेरो के लिए ड्राइवर की जरूरत है।
Tramba : Driver required for Bolero.
➡️ કામની વિગત: લાઇટ ડેકોરેશનના બિઝનેસ માટે બોલેરો ડ્રાઈવર
➡️ સરનામું: ત્રમ્બા ગામ
➡️ Post Date: 120526
સુરત: સુરત થી પુણે રૂટ માટે ટ્રક ડ્રાઈવર (હેવી લાયસન્સ) જોઈએ છે.
सूरत: सूरत से पुणे रूट के लिए ट्रक ड्राइवर (हेवी लाइसेंस) चाहिए।
Surat: Truck driver with heavy license needed for Surat to Pune route.
➡️ Job Code: 110523
➡️ કામની વિગત: સુરત થી પુણે ટ્રક ડ્રાઈવિંગ
➡️ જરૂરી આવડત/સ્કીલ: હેવી લાયસન્સ (Heavy License)
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ Post Date: 110526
રાજકોટ: રાજકોટ રીબડા પાસે ફેક્ટરી માટે ડ્રાઈવર જોઈએ છે.
राजकोट: राजकोट रीबडा के पास फैक्ट्री के लिए ड्राइवर चाहिए।
Rajkot: Driver is needed for factory near Ribda, Rajkot.
➡️ Job Code: 070517
➡️ કામની વિગત: ડ્રાઈવિંગનું કામ
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ અન્ય વિગત: ફેક્ટરી રીબડા પાસે આવેલી છે
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 070526
રાજકોટ: રાજકોટમાં માસિક પગાર ઉપર ડ્રાઈવર જોઈએ છે.
राजकोट: राजकोट में मासिक वेतन पर ड्राइवर चाहिए।
Rajkot: Driver is needed on monthly salary in Rajkot.
➡️ Job Code: 070523
➡️ કામની વિગત: ડ્રાઈવિંગનું કામ
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 070526
રાજકોટ : લિમિટેડ કંપની માટે ડ્રાઈવર જોઈએ છે.
राजकोट : लिमिटेड कंपनी के लिए ड्राइवर की जरूरत है।
Rajkot : Driver required for limited company.
➡️ કામની વિગત: કંપની માટે ડ્રાઈવર
➡️ કામનો સમય: ૯:૩૦ થી ૬:૩૦
➡️ કંપની નામ: AIS Consumer Glass solution Ltd
➡️ સરનામું: રુડા ટ્રાન્સપોર્ટ નગર, સાત હનુમાન મંદિર પાસે, રાજકોટ-અમદાવાદ હાઇવે
➡️ Post Date: 050526
રાજકોટ : બસ ડ્રાઈવરની જરૂર છે.
राजकोट : बस ड्राइवर की जरूरत है।
Rajkot : Bus driver required.
➡️ કામની વિગત: કાલાવડ થી મેટોડા રૂટ પર બસ ડ્રાઈવર તરીકે કામ કરવાનું છે
➡️ જરૂરી આવડત/સ્કીલ: હેવી લાયસન્સ હોવું ફરજિયાત છે
➡️ માણસો સંખ્યા: ૦૧ (એક)
➡️ જરૂરી અનુભવ: બસ ડ્રાઈવિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી
➡️ કામનો સમય: સવારે ૦૮:૪૫ થી સાંજે ૦૬:૦૦
➡️ સરનામું: બસ સ્ટોપ કાલાવડ, રાજકોટ
➡️ અન્ય વિગત: ચોકસાઈ અને સમયપાલન અનિવાર્ય છે
➡️ Post Date: 040526
સુરત: ડ્રાઈવર કમ લેબર તરીકે માણસની જરૂર છે.
सूरत: ड्राइवर कम लेबर के रूप में मैन की जरूरत है।
Surat: Driver cum labour required.
➡️ કામની વિગત: પાવડર પેકિંગ અને ડિલિવરી કરવાનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: સુરત
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 300426
રાજકોટ: સંસ્થાની ગાડી ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર છે.
राजकोट: संस्था की गाड़ी चलाने के लिए ड्राइवर की जरूरत है।
Rajkot: Driver required for institution vehicle.
➡️ કામની વિગત: ફૂલ ટાઈમ ડ્રાઈવિંગ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
સાઉથ આફ્રિકા / નાઈજીરિયા: વેલ્ડર, ફિટર, AC મિકેનિક અને ડ્રાઈવરની જરૂર છે.
साउथ अफ्रीका / नाइजीरिया: वेल्डर, फिटर, AC मैकेनिक और ड्राइवर की जरूरत है।
South Africa / Nigeria: Welder, fitter, AC mechanic, and heavy drivers required.
➡️ કામની વિગત: વિદેશમાં નોકરી (સાઉથ આફ્રિકા અને નાઈજીરિયા)
➡️ અન્ય વિગત: ફ્રી રિક્રુટમેન્ટ, વોટ્સએપ પર રિઝ્યુમ મોકલવું
➡️ Post Date: 270426
મેટોડા GIDC: હેવી લાયસન્સવાળા ડ્રાઈવર જોઈએ છે.
मेटोडा GIDC: हैवी लाइसेंस वाले ड्राइवर चाहिए।
Metoda GIDC: Driver required with heavy license.
➡️ કામની વિગત: મોટી ગાડી ચલાવવાનું કામ
➡️ જરૂરી આવડત/સ્કીલ: હેવી લાયસન્સ અને અનુભવ જરૂરી
➡️ સરનામું: મેટોડા GIDC
➡️ Post Date: 250326
સુરત: કામરેજમાં ટાટા 1109 ચલાવવા માટે ડ્રાઇવર અને મજૂરો જોઈએ છે.
सूरत: कामरेज में टाटा 1109 चलाने के लिए ड्राइवर और लेबर चाहिए।
Surat: Driver for Tata 1109 and labor required at Kamrej.
➡️ કામની વિગત: 1) ડ્રાઇવર (ટાટા 1109) 2) લેબર (ઈંટો ઉતારવા અને ગાડી ભરવા માટે)
➡️ સરનામું: કામરેજ, સુરત
➡️ Post Date: 200326
રાજકોટ : ફેમિલી કાર ડ્રાઈવરની જરૂર છે.
राजकोट : फैमिली कार ड्राइवर की जरूरत है।
Rajkot : Family car driver required.
➡️ કામની વિગત: ફેમિલી કાર ડ્રાઈવિંગનું કામ (જ્યારે જરૂર હોય ત્યારે આવી શકે તેવા)
➡️ અન્ય વિગત: રાજકોટમાં રહેતા હોય તેવા ડ્રાઈવર જોઈએ છે
➡️ સરનામું: રાજકોટ
રાજકોટ : કંપની પેરોલ માટે બોલેરો ડ્રાઈવર જોઈએ છે.
राजकोट : कंपनी पेरोल के लिए बोलेरो ड्राइवर की जरूरत है।
Rajkot : Bolero driver required for company payroll.
➡️ કામની વિગત: બોલેરો ડ્રાઈવર
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ અન્ય વિગત: કંપની પેરોલ ઉપર ભરતી છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
જૂનાગઢ અને પોરબંદર : રેલ્વેમાં પિક-અપ ગાડી ચલાવવા માટે ડ્રાઈવર જોઈએ છે.
जूनागढ़ और पोरबंदर : रेलवे में पिक-अप गाड़ी चलाने के लिए ड्राइवर की जरूरत है।
Junagadh and Porbandar : Karigar required for driver to drive pick-up vehicle in railway.
➡️ કામની વિગત: ડ્રાઈવર (પિક-અપ ગાડી)
➡️ જરૂરી આવડત/સ્કીલ: લાઈસન્સ હોવું જોઈએ
➡️ જરૂરી અનુભવ: અનુભવ હોવો જરૂરી છે
➡️ પગાર/હાજરી: પગાર ઉપર
➡️ સરનામું: જૂનાગઢ અને પોરબંદર રેલ્વે
રાજકોટ : રિક્ષા ચલાવી શકે તેવા ડ્રાઇવર જોઈએ છે.
राजकोट : रिक्शा चला सकें ऐसे ड्राइवर की जरूरत है।
Rajkot : Driver required who can drive rickshaw.
➡️ કામની વિગત: રિક્ષા ડ્રાઇવર
➡️ પગાર/હાજરી: Rs. 12000 થી Rs. 14000
➡️ સરનામું: રાજકોટ સિટી
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ : કંપની માટે ડ્રાઈવરની જરૂર છે.
राजकोट : कंपनी के लिए ड्राइवर की जरूरत है।
Rajkot : Driver required for company.
➡️ કામની વિગત: ડ્રાઈવર (બોલેરો કોમર્શિયલ વાહન)
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
રાજકોટ : હેવી લાયસન્સ ધરાવતા ટ્રક ડ્રાઈવરની ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ માટે જરૂર છે.
राजकोट : हैवी लाइसेंस वाले ट्रक ड्राइवर की ऑल इंडिया ड्राइविंग के लिए जरूरत है।
Rajkot : Truck driver with heavy license required for all India driving.
➡️ કામની વિગત: ટ્રક ડ્રાઈવર (ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ)
➡️ જરૂરી આવડત/સ્કીલ: હેવી લાયસન્સ હોવું જોઈએ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
અમદાવાદ : લોકલ ડ્રાઈવરની નિકોલ વિસ્તાર માટે જરૂર છે.
अहमदाबाद : लोकल ड्राइवर की निकोल विस्तार के लिए जरूरत है।
Ahmedabad : Local driver required for Nikol area.
➡️ કામની વિગત: ડ્રાઈવર
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: નિકોલ, અમદાવાદ
➡️ અન્ય વિગત: અમદાવાદ લોકલ વ્યક્તિને પ્રથમ પસંદગી
➡️ કોલનો સમય: સવારે 10-12
રાજકોટ : બોલેરો પીકઅપ માટે અનુભવી ડ્રાઈવર માસિક પગાર પર જોઈએ છે.
राजकोट : बोलेरो पिकअप के लिए अनुभवी ड्राइवर मासिक वेतन पर चाहिए।
Rajkot : Experienced driver required for Bolero Pickup on monthly salary.
➡️ કામ વિગત: બોલેરો પીકઅપ ડ્રાઈવર
➡️ જરૂરી અનુભવ: અનુભવી (લાઈસન્સ જરૂરી)
➡️ પગાર/હાજરી: Rs. 15000 (મહિનામાં 4 રજા)
➡️ કામનો સમય: સવારે 9.30 થી રાત્રે 9.30
➡️ સરનામું: શાપર, રાજકોટ
➡️ અન્ય વિગત: ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવવા માટે, શાપરની આસપાસ રહેતા હોય તેઓ જ સંપર્ક કરે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
Find latest Karigar Zone posts by work type or city, including Rajkot, Surat, Ahmedabad, Vadodara, Delhi, Pune, Hyderabad, Indore, Nashik and more.
Disclaimer
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.