રાજકોટ : CNC અને અન્ય મશીનો ચલાવવા માટે હેલ્પર/માણસો જોઈએ છે (અનુભવ વગર પણ ચાલશે).
राजकोट : सीएनसी और अन्य मशीनें चलाने के लिए हेल्पर/आदमी चाहिए (बिना अनुभव भी चलेगा)।
Rajkot : Computer CNC machine operators and packing workers required.
➡️ કામની વિગત: CNC મશીન તેમજ ફેક્ટરીના અન્ય મશીનો ચલાવવા માટે અને પ્રોડક્ટ્સના પેકિંગ કામ માટે માણસો જોઈએ છે. અનુભવની કોઈ જરૂર નથી, ફેક્ટરીમાં બધું કામ શીખવાડવામાં આવશે.
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી ઉપર રાખવાના છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: જામનગર હાઇવે, સ્ટેડિયમ પાસે, રાજકોટ :
➡️ Post Date: 120626
રાજકોટ : ઓફિસ વર્ક માટે એક મહિલા કોમ્પ્યુટર ઓપરેટર (Computer Operator - Female) જોઈએ છે.
राजकोट : ऑफिस काम के लिए एक महिला कंप्यूटर ऑपरेटर की जरूरत है।
Rajkot : One Female Computer Operator required for office work.
➡️ કામની વિગત: ઓફિસનું કામકાજ સંભાળી શકે તેમજ અકાઉન્ટ (Account) વિશે સામાન્ય જાણકારી ધરાવતી અને બિલ બનાવતા આવડતું હોય તેવી ૧ મહિલા કોમ્પ્યુટર ઓપરેટરની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 160626
અમદાવાદ: ઓફિસ કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જોઈએ છે.
अहमदाबाद: ऑफिस कंप्यूटर और डाटा एंट्री ऑपरेटर चाहिए।
Ahmedabad: Office computer and data entry operator are required.
➡️ Job Code: 160511
➡️ કામની વિગત: ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટિંગ અને ડેટા એન્ટ્રીનું કામ કરવાનું છે.
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 160526
રાજકોટ: ટ્રાન્સપોર્ટ બિઝનેસ માટે કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે.
राजकोट: ट्रांसपोर्ट बिजनेस के लिए कंप्यूटर ऑपरेटर की जरूरत है।
Rajkot: Computer operator required for transport business.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટિંગ
➡️ સરનામું: ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે, રાજકોટ
➡️ Post Date: 300426
રાજકોટ: ઓફિસના કામ માટે કોમ્પ્યુટર જાણી શકે તેવા માણસની જરૂર છે.
राजकोट: ऑफिस के काम के लिए कंप्यूटर जान सके ऐसे Man की जरूरत है।
Rajkot: Man required for office work with computer knowledge.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક (કોમ્પ્યુટર સાથે)
➡️ પગાર/હાજરી: Rs. 12000 થી 14000
➡️ કામનો સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૮:૦૦
➡️ અન્ય વિગત: ફક્ત રાજકોટના રહેવાસીએ મેસેજ કરવો, ફોન કરવો નહીં
➡️ Post Date: 130426
રિબડા (રાજકોટ): કોમ્પ્યુટર ઓપરેટર અને સ્ટોર રૂમ મેઈન્ટેનન્સ માટે માણસ જોઈએ છે.
रिबडा (राजकोट): कंप्यूटर ऑपरेटर और स्टोर रूम मेंटेनेंस के लिए Man चाहिए।
Ribda (Rajkot): Man required for computer operator and store room maintenance.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટર અને સ્ટોર રૂમ મેઈન્ટેનન્સ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રિબડા, ગોંડલ રોડ, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 090426
રાજકોટ: કમ્પ્યુટર ડેટા એન્ટ્રી (મેલ/ફીમેલ) માટે સ્ટાફ જોઈએ છે.
राजकोट: कंप्यूटर डाटा एंट्री (पुरुष/महिला) के लिए स्टाफ चाहिए।
Rajkot: Staff required for computer data entry (Male/Female).
➡️ કામની વિગત: ડેટા એન્ટ્રી (એક્સેલ અને ઓફિસ વર્ક)
➡️ જરૂરી આવડત/સ્કીલ: એક્સેલ પાવરફુલ હોવું જોઈએ
➡️ અન્ય વિગત: પહેલા આ નંબર પર રિઝ્યુમ (Resume) મોકલવું
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 230326
રાજકોટ: C.A. ની ઓફિસ માટે કોમ્પ્યુટર ઓપરેટર અને સ્ટાફ જોઈએ છે.
राजकोट: C.A. की ऑफिस के लिए कंप्यूटर ऑपरेटर और स्टाफ चाहिए।
Rajkot: Computer operator and staff required for C.A. office.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર કામ અને ઓફિસ રૂટિન કામ
➡️ જરૂરી આવડત/સ્કીલ: ટેલી તથા મિરેકલ સોફ્ટવેરનું જ્ઞાન
➡️ Post Date: 210326
રાજકોટ: ભક્તિનગર વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસ માટે કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ છે.
राजकोट: भक्तिनगर विस्तार में प्रिंटिंग प्रेस के लिए कंप्यूटर ऑपरेटर चाहिए।
Rajkot: Computer operator required for printing press at Bhaktinagar.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટર (પ્રિન્ટિંગ પ્રેસ)
➡️ ઉંમર: 18 થી 24
➡️ પગાર/હાજરી: Rs. 11,000 (શરૂઆતી)
➡️ સરનામું: ભક્તિનગર, રાજકોટ
➡️ Post Date: 060326
રાજકોટ : કોમ્પ્યુટર ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ જોઈએ છે.
राजकोट : कंप्यूटर ऑपरेटर और ऑफिस असिस्टेंट की जरूरत है।
Rajkot : Karigar required for computer operator and office assistant.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ
➡️ જરૂરી અનુભવ: 0 થી 1 વર્ષ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કામનો સમય: 9:30 AM થી 6:30 PM
➡️ અન્ય વિગત: રવિવાર રજા, એટેન્ડન્સ બોનસ
રાજકોટ : ઓફિસ સ્ટાફ અને કમ્પ્યુટર કામ માટે જાણકાર માણસ જોઈએ છે.
राजकोट : ऑफिस स्टाफ और कंप्यूटर काम के लिए जानकार व्यक्ति की जरूरत है।
Rajkot : Office staff required for computer and routine office work.
➡️ કામ વિગત: ઓફિસ સ્ટાફ અને કમ્પ્યુટર કામ
➡️ અન્ય વિગત: રૂટીન ઓફિસ વર્ક તથા ટેલી અને મિરેકલ સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે
પાટણ: કોમ્પ્યુટર કામ માટે કારીગર જોઈએ છે.
पाटन: कंप्यूटर काम के लिए कारीगर की जरूरत है।
Patan: Karigar required for computer work.
➡️ કામ વિગત: કોમ્પ્યુટર કામ
➡️ જરૂરી અનુભવ: અનુભવી માણસ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: પાટણ
➡️ અન્ય વિગત: કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ: કોમ્પ્યુટર ઓપરેટર અને સુપરવાઈઝર જોઈએ છે.
राजकोट: कंप्यूटर ऑपरेटर और सुपरवाइजर की जरूरत है।
Rajkot: Computer operator and supervisor required.
➡️ કામ વિગત: કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ વર્ક અને સુપરવાઈઝર
➡️ ઉંમર: 35 થી 40 વર્ષ
➡️ સરનામું: કેલીકો મેટલ ઇન્ડસ્ટ્રીઝ, સર્વે નં. 190, ગોંડલ નેશનલ હાઈવે, એસ.આઈ.ડી.સી. રોડ, સંજીવની કાસ્ટિંગ પાછળ, વેરાવળ (શાપર)
➡️ અન્ય વિગત: ઉંમર મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે
Find latest Karigar Zone posts by work type or city, including Rajkot, Surat, Ahmedabad, Vadodara, Delhi, Pune, Hyderabad, Indore, Nashik and more.
Disclaimer
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.