જૂનાગઢ : ફેક્ટરી મેનેજર અને એકાઉન્ટન્ટની માસિક પગારથી જરૂર છે.
जूनागढ़ : फैक्ट्री मैनेजर और अकाउंटेंट की मासिक वेतन पर जरूरत है.
Junagadh : Factory Manager and Accountant required on monthly salary.
➡️ કામની વિગત: જૂનાગઢમાં ફેક્ટરી મેનેજર (Factory Manager) અને એકાઉન્ટન્ટ (Accountant) તરીકે કામ કરી શકે તેવા લાયક ઉમેદવારોની માસિક પગારથી જરૂર છે. શક્ય હોય તો રૂબરૂ આવીને મુલાકાત કરવી.
➡️ કોલનો સમય: બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ સુધી
➡️ સરનામું: જૂનાગઢ :
➡️ Post Date: 230626
રાજકોટ : એકાઉન્ટન્ટ + સેલ્સ તેમજ માત્ર સેલ્સ માટે અલગ-અલગ સ્ટાફની માસિક પગારથી જરૂર છે.
राजकोट : अकाउंटेंट + सेल्स और सिर्फ सेल्स के लिए अलग-अलग स्टाफ की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Accountant + Sales and only Sales staff required on monthly salary.
➡️ કામની વિગત: રાજકોટમાં કામ માટે નીચે મુજબના સ્ટાફની જરૂર છે:
૧. એકાઉન્ટન્ટ + સેલ્સ (બંને કામ સંભાળી શકે તેવા માણસ)
૨. માત્ર સેલ્સ (Sales) ના કામ માટે અલગથી માણસ
➡️ પગાર: ₹૧૨,૦૦૦ થી ₹૨૦,૦૦૦ (લાયકાત અને અનુભવ મુજબ)
➡️ સમય: સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૭:૦૦ સુધી (બપોરે ૦૧:૦૦ થી ૦૩:૦૦ લંચ બ્રેક)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 200626
રાજકોટ: દુકાનમાં કામ કરવા માટે માણસ અને એકાઉન્ટન્ટની જરૂર છે.
राजकोट: दुकान में काम करने के लिए मैन और अकाउंटेंट की जरूरत है।
Rajkot: Man and accountant required for a shop.
➡️ કામની વિગત: દુકાનનું કામ અને મિરેકલ એકાઉન્ટ સોફ્ટવેરનું કામ
➡️ કંપની નામ: નવકાર ટુલ્સ સેન્ટર
➡️ સરનામું: ૬, રઘુવીર પરા, ઢેબર રોડ વન વે, રાજકોટ
➡️ Post Date: 270426
લોઠડા (રાજકોટ): સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટની અર્જન્ટ જરૂર છે.
लोठडा (राजकोट): सुपरवाइजर और अकाउंटेंट की तत्काल जरूरत है।
Lothda (Rajkot): Urgent requirement for supervisor and accountant.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવાઈઝર, પેઈન્ટશોપ/કોરશોપ સુપરવાઈઝર અને એકાઉન્ટન્ટ
➡️ સરનામું: લોઠડા, રાજકોટ
➡️ Post Date: 200426
બરેજા: ફોર્મ્યુલેશન કંપની માટે મહિલા સુપરવાઇઝર અને એકાઉન્ટન્ટ જોઈએ છે.
बरेजा: फॉर्म्युलेशन कंपनी के लिए महिला सुपरवाइजर और अकाउंटेंट चाहिए।
Bareja: Female supervisor and accountant required for formulation company.
➡️ કામની વિગત: સુપરવાઇઝર (મહિલા) અને એકાઉન્ટન્ટ
➡️ જરૂરી અનુભવ: અનુભવી મહિલા ઉમેદવાર
➡️ Post Date: 020426
વડોદરા : ટ્રાન્સપોર્ટની ઓફિસ માટે એકાઉન્ટન્ટ જોઈએ છે.
वड़ोदरा : ट्रांसपोर्ट की ऑफिस के लिए अकाउंटेंट की जरूरत है।
Vadodara : Accountant required for transport office.
➡️ કામની વિગત: એકાઉન્ટન્ટ (ટ્રાન્સપોર્ટ ઓફિસ)
➡️ જરૂરી આવડત/સ્કીલ: કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અને ટેલી
➡️ જરૂરી અનુભવ: ઓછામાં ઓછો 1 થી 2 વર્ષ
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી Rs. 20000
➡️ સરનામું: ગુરુકુળ ક્રોસ રોડ, કપુરાઈ, વડોદરા
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
રાજકોટ: એકાઉન્ટન્ટ અને એરિયા મેનેજર જોઈએ છે.
राजकोट: अकाउंटेंट और एरिया मैनेजर की जरूरत है।
Rajkot: Accountant and area manager required.
➡️ કામ વિગત: એકાઉન્ટન્ટ અને એરિયા મેનેજર
➡️ માણસો સંખ્યા: 5
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ કોલનો સમય: આખો દિવસ
Find latest Karigar Zone posts by work type or city, including Rajkot, Surat, Ahmedabad, Vadodara, Delhi, Pune, Hyderabad, Indore, Nashik and more.
Disclaimer
All posts, information, and data published on our website
(including but not limited to phone numbers, details, photos, text, and media)
are the exclusive property of our platform. Unauthorized copying, reproduction,
distribution, or use in any form is strictly prohibited.
Written permission from us is mandatory before reusing,
reposting, or publishing any content from this website on other platforms,
whether online or offline.
Using any content from our website for commercial gain, advertising,
spamming, or data collection without approval is prohibited and will
be treated as a violation of our rights.
Misrepresentation of our content, editing or altering it in a misleading way,
or presenting it as your own work is strictly forbidden.
Any attempt to harvest, scrape, or collect data (including phone numbers
and user details) from our website by automated or manual methods will
be considered misuse of data.
If any misuse, manipulation, or activity is found that threatens the integrity,
reputation, or interests of our platform, we reserve the right to take
immediate legal action under applicable laws.